કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા વિશ્વ એઇડ્સ દિવસ 2024ની ઉજવણીનું નેતૃત્વ કરશે

વિશ્વ એઇડ્સ દિવસ 2024ના અવસરે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા મુખ્ય અતિથિ તરીકે 1 ડિસેમ્બર 2024ના રોજ અતિથિ વિશેષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ સાથે મધ્યપ્રદેશના ઇન્દોરમાં દેવી અહિલ્યા યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીનું…
