Tag IITF 2024

43મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF)-2024માં વંચિત કારીગરો દ્વારા લગાડવામાં આવેલા સ્ટોલથી લગભગ 5.85 કરોડ રૂપિયાનું રેકોર્ડ વેચાણ થયું

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય (M/o SJ&E) દ્વારા 43મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (આઇઆઇટીએફ)-2024માં સમર્થિત વંચિત કારીગરો દ્વારા મૂકવામાં આવેલા સ્ટોલમાં પર સમગ્ર સમયગાળા દરમિયાન અનપેક્ષિત સંખ્યામાં મુલાકાતીઓ જોવા મળ્યા અને લગભગ 5.85 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક વેચાણ થયું હતું. કેન્દ્રીય…